ગાંધીનગરઃ વાસણીયામાં મતદાતાઓમાં ભારે ઉત્સાહ, નવા સરપંચ પાસે ગ્રામજનોની શું છે અપેક્ષા?

Continues below advertisement

ગાંધીનગરના વાસણીયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટેનું મતદાન ચાલી રહ્યું છે. અહીંયા મતદાન મથક પર વહેલી સવારથી કતારો જોવા મળી રહી છે. મતદાતાઓનો ઉત્સાહ ઠંડીમાં પણ ઠુંઠવાયો નથી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram