ગાંધીનગરઃ દારૂની મહેફિલ માણતા એક નબીરાએ મીડિયાકર્મી સાથે કર્યું ગેરવર્તન, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

ગાંધીનગરની સ્વાગત એફોર્ડ સોસાયટીમાં દારૂની મહેફિલ માણતા 13 કોલેજીયનમાંથી એકનો નશો નહોતો ઉતર્યો. આમાંથી એક નબીરાએ મીડિયા કર્મી સાથે નશામાં ગેરવર્તન કર્યું છે. તેણે કહ્યું આ પ્રાઈવેટ પ્રોપર્ટી છે અમે પાર્ટી અમારા ઘરમાં કરતા હતા. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram