Gift City Liquor Permit | ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ પર મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
Download ABP Live App and Watch All Latest Videos
View In AppGift City Liquor Permit | ગિફ્ટ સિટીમાં અપાયેલી દારૂની છૂટ અંગે પ્રવકતમંત્રી ઋષિકે પટેલનું નિવેદન સામે આવ્યું છે. દેશમાં ગુજરાત કેવી રીતે આગળ વધે તે pm વિચારે છે. ગુજરાતની પ્રગતિ કેવી રીતે થાય , નાણાંકીય સંસ્થાઓ આવે , બેન્કિંગ ક્ષેત્ર આવે વિદેશની કંપનીઓ આવે તે માટે આ નિર્ણય લેવાયો છે. બહારથી આવવા વાળા લોકોની લાઈફ સ્ટાઇલ અલગ હોય છે. આપણી લાઈફ સ્ટાઇલ જુદી છે. નાણાંકીય વ્યવહાર થતો હોય તો તેને અનુકૂળ વાતાવરણ મળે તે માટે નિર્ણય કરાયો છે. આવનારા દિવસોમાં બિઝનેસની ઓપોર્ચ્યુનીટીમાં ક્યાંય પ્રોબલેમ આવતી હતી તે સોલ્વ થઈને વધુ આગળ વધશે. ગિફ્ટ સિટી આર્થિક પ્રવાહ માટેનું પ્રવાહ છે, આર્થિક હબ છે ગિફ્ટ સીટી. દેશમાં 2001થી 21મી સદીની શરૂઆત થઈ, ગુજરાત મોડલ પ્રસ્થાપિત થયું. ગુજરાતને મોટું હબ બનાવવા માટે આ નિર્ણય મહત્વનનો ભાગ ભજવશે.