GMC Election Results: ભાજપની જીત નક્કી, 24માંથી 23 બેઠકો પર નોંધાવી જીત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Oct 2021 12:49 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત નક્કી લાગી રહી છે. અત્યાર સુધી જાહેર થયેલા 24 બેઠકોના પરિણામોમાંથી ભાજપ 23 બેઠકો પર જીત મેળવી ચુક્યો છે.