ગુજરાતના કયા મંત્રીએ મહિલા MLAના ફોટોમાં દેખાતા ધારાસભ્યને કહ્યું, 'બાપુ જરા પેલી બાજું જાવને'
Continues below advertisement
ગાંધીનગરઃ આજે વિધાનસભા સત્રના છેલ્લા દિવસે ધારાસભ્યો માટે ખાસ ફોટો સેશનનું આયોજન કરાયું હતું. જેમાં વિધાનસભા અધ્યક્ષ અને તમામ ધારાસભ્યોએ એક સાથે ફોટો પડાવ્યો હતો. આ પછી મહિલા ધારાસભ્યોએ અલગથી ફોટો પડાવ્યો હતો. જોકે, આ સમયે હિંમતનગરના ભાજપના ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા ફ્રેમમાં આવતાં હોવાથી મહિલા મંત્રીએ તેમને કહ્યું હતું કે, 'બાપુ જરા પેલી બાજું જાવને'.
Continues below advertisement