'શરમ કરો ભાઈ શરમ કરો, ભાજપ સરકાર શરમ કરો', વિધાનસભાની લોબીમાં કોંગ્રેસી ધારાસભ્યોએ કર્યો સૂત્રોચ્ચાર, જુઓ વીડિયો

Continues below advertisement

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની બે દિવસની કાર્યવાહીના બીજા દિવસે આજે કોરોના મુદ્દે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવી દીધો હતો. કોંગ્રેસને ગૃહમાં હલ્લાબોલ કરતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાગ્યા હતા. સી.એમ. પટેલ ગૃહ છોડી બહાર નિકળી ગયા હતા. કોંગ્રેસના ધારાસભ્યોએ ‘રામ જય રામ જય જય રામ ભાજપ કો સદબુદ્ધિ દે ભગવાન ની ધૂન’ ગૃહમાં શરૂ કરી હતી.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram