ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે લીધી કોરોનાની રસી 

Continues below advertisement
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કોરોનાની રસી લીધી છે. આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં વેક્સીનનો પ્રથમ ડોઝ લીધો હતો.  
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram