local body election: ઉમેદવાર દગો ન કરી જાય તે માટે કોગ્રેસે શું બનાવી રણનીતિ?

Continues below advertisement
ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. મનપાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસને કેટલાક ઉમેદવારોએ દગો કર્યા પછી હવે નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતમાં ઉમેદવાર પાણીમાં ન બેસી જાય તે માટે પ્લાન બી તૈયાર રાખ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram