ગાંધીનગર મુખ્યમંત્રી આવાસે યોજાઇ મહત્વની બેઠક, જુઓ ક્યાં મુદ્દાઓ પર કરાઇ ચર્ચા?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Aug 2021 03:24 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગર મુખ્યમંત્રી આવાસે યોજાઇ મહત્વની બેઠક. જ્યાં CM, DYCM, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન શિક્ષણને લગતા મુદ્દાઓ પણ ચર્ચાયા હતા. તો સાથે જ 5 સપ્ટેબરે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના સંભવિત પ્રવાસ મામલે પણ ચર્ચા થઈ હતી.