ગાંધીનગરના વાવોલમાં કોગ્રેસના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સિંગના ઉડાવ્યા ધજાગરા
Continues below advertisement
મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે ત્યારે ગાંધીનગરમાં શાખ બચાવવા આ નેતાઓ કોરોના સંક્રમણની ચિંતા નથી કરી રહ્યા. ગાંધીનગરના વાવોલમાં કૉંગ્રેસના નેતાઓની આ બેઠકમાં કદાચ કોઈએ માસ્ક પહેર્યો હોત તો પહેર્યો હોય બાકી કોઈ નહીં. કોગ્રેસ નેતાઓએ માસ્ક પહેર્યા વિના કોગ્રેસના કાર્યકર્તાઓની ચૂંટણીલક્ષી બેઠક મળી હતી
Continues below advertisement