મારુ ગામ, મારી વાતઃ ગાંધીનગર મનપામાં સામેલ ઇન્દ્રોડા ગામના લોકોની શું છે સમસ્યા?

ગાંધીનગર મનપામાં સામેલ ઇન્દ્રોડા ગામના લોકોની સમસ્યા શું છે એ જાણવાનો એબીપી અસ્મિતાએ પ્રયાસ કર્યો હતો. લોકોનો આક્ષેપ છે કે ઇન્દ્રોડામાં વિતરણ કરાતું પાણી ગટર મિશ્રિત આવે છે. ગ્રામજનો બહારથી પાણી ખરીદી તરસ છીપવવા મજબૂર બન્યા છે. દુષિત પાણી મુદ્દે અનેકવાર રજૂઆત છતાં નિરાકરણ આવતું નથી. ગટરલાઇન યોગ્ય રીતે નહીં બનાવતા ગટરો ઉભરાઇ રહી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola