ગાંધીનગરમાં આવતીકાલે ઇન્વેસ્ટર સમિટ યોજાશે, વ્હીકલ સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર સેટઅપ માટે સમિટ

Continues below advertisement

ગાંધીનગરમાં (Gandhinagar) આવતીકાલે ઇન્વેસ્ટર સમિટ યોજાશે. રાજ્યમાં (Summit for Vehicle Scrapping Infrastructure Setup) વ્હીકલ સ્ક્રેપિંગ ઇન્ફ્રાસ્ટ્રકચર સેટઅપ માટે સમિટ યોજાશે. આ ઇન્વેસ્ટર સમિટમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી વર્ચ્યુઅલી હાજરી આપશે. કેન્દ્રિય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજરી આપશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram