ઇસુદાન સામેના દારૂ પીવા-છેડતીના આક્ષેપોમાં તપાસ અધિકારીએ એફિડેવિટમાં શું કહ્યું? જુઓ વીડિયો
abp asmita
Updated at:
30 Dec 2021 02:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગાંધીનગરઃ આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. કમલમ પર પેપર કાંડ મામલે વિરોધ કરવાના મામલે આપના 55 નેતાઓ અને કાર્યકર્તાઓને સેશન્સ કોર્ટ ગાંધીનગર દ્વારા શરતી જામીન મંજુર કરાયા છે. ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટલીયા સહિત બધાના જમીન મંજૂર કરાયા છે.