મારું ગામ મારી વાતઃ ગાંધીનગર જિલ્લાના બોરીજ ગામના લોકોની શું છે સમસ્યા?

Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar) જિલ્લાના બોરીજ ગામ(Borij village)ના લોકો ઘણી સમસ્યાથી પીડાઈ રહ્યાં છે. આ ગામમાં સ્ટ્રીટ લાઈટનો અભાવ છે. અહીંયા રાત્રીના સમયે અંધારપટ્ટ છવાઈ જાય છે. ગામના લોકો બિસ્માર રસ્તાથી પરેશાન છે. અહીંયા હજુ સુધી સરખા રસ્તા બન્યા નથી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram