Gandhinagar: મહાત્મા મંદિરમાં કોવિડ હોસ્પિટલ બનાવવાની તૈયારી પુર જોશમાં,કેવી કરાઈ વ્યવસ્થા?
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)ના મહાત્મા મંદિર(Mahatma Mandir)માં 900 બેડની કોવિડ હોસ્પિટલ બનાવવાની તૈયારી(Preparations)ઓ પુર જોશમાં ચાલી રહી છે. અહીં ઓક્સિજન ટેન્ક અને એમ્બ્યુલન્સની અવર જવર માટે નવા ગેટની વ્યવસ્થા કરવામાં આવી છે.
Continues below advertisement