Gandhinagar: ધારાસભ્ય અમરીશ ડેરે ભાવનગરથી સોમનાથ સુધીના ખરાબ હાઇવેનો મુદ્દો ઉઠાવ્યો

Continues below advertisement

ગુજરાત વિધાનસભાની કાર્યવાહી દરમિયાન ધારાસભ્ય અમરીશ ડેરે ભાવનગરથી સોમનાથ સુધીનો ખરાબ રસ્તાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, આ રસ્તો એટલો ખરાબ કે ક્યારેક ધારાસભ્યની બોર્ડવાળી ગાડી લઇને પસાર થઈએ તો શરમ આવે છે. શરમના કારણે અમારે ધારાસભ્યનું બોર્ડ ઉતારી લેવું પડે છે. એ રસ્તો સરકારે તૈયાર કરવો જોઈએ. અગરીયા અને નાના સમાજ માટે કાંઈક કરવું જોઈએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram