ગાંધીનગરમાં મચ્છરજન્ય, પાણીજન્ય રોગચાળો વધ્યો, સિવિલમાં હજાર કરતાં વધુ દર્દીઓની OPD નોંધાઈ
Continues below advertisement
ગાંધીનગરમાં (Gandhinagar) રોગચાળો વધી રહ્યો છે. સિવિલ હોસ્પીટલમાં (Mosquito-borne) મચ્છરજન્ય, (water-borne) પાણીજન્ય રોગચાળો વધ્યો છે. દર્દીઓની સંખ્યા રોજ વધી રહી છે. સિવિલ હોસ્પીટલમાં હજાર કરતાં વધુ દર્દીઓની OPD નોંધાઈ રહી છે. ડેંડયુના કેસ વધી રહ્યા છે. હોસ્પિટલો અને દવાખાનામાં દર્દીઓના કેસ વધી રહ્યા છે.
Continues below advertisement
Tags :
Hospitals GANDHINAGAR Gujarat News World News ABP Asmita News Patient Civil Mosquito-borne ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates Gujarat Live Updates Mosquito-borne ABP News Updates Water-borne ABP Asmita Gujarati Hospitals