ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાશે મધર મિલ્ક બેન્ક, નવજાત શિશુઓ માટે આશીર્વાદ સમાન

Continues below advertisement

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં નવજાત શિશુઓને માતાનું દૂધ મળી શકે તે માટે મધર મિલ્ક બેન્ક શરૂ કરાશે. આ મધર મિલ્ક બેન્ક જે નવજાત બાળકો ફિડિંગ ન કરી શકતા હોય તેમના માટે આશીર્વાદ સમાન છે. આ મધર મિલ્ક બેન્ક માટે મશીનરી પણ ખરીદાઈ છે. પ્રથમ તબક્કા માટે 40 લાખ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram