'જીતુભાઈ હતા તો મને તકલીફ પડતી, કાયમ આગળ-પાછળ થયા કરવું પડતું....' જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના પદગ્રહણ કાર્યક્રમમાં સંબોધન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે હળવી રમૂજ કરી હતી. તેમણે સી.આર. પાટીલ અને પોતાના કપડા અને ઊંચાઈમાં સમાનતાની વાત કરતાં હાસ્યનું હળવું મોજું ફરી વળ્યું હતું. સાથે સાથે તેમણે જીતુભાઈ વાઘાણી અંગે પણ હળવી રમૂજ કરી હતી.
Continues below advertisement