વિજય રૂપાણીએ કરેલી માનહાનિની ફરિયાદ મુદ્દે વિધાનસભાના વિપક્ષના નેતાએ શું કહ્યું? જુઓ વીડિયો
Continues below advertisement
સુખરામ રાઠવાનુ નિવેદન, હજુ નોટીસ મળી નથી. સોસીયલ મિડિયા અને મિડિયાથી જાણ્યું. અમારી પાસે આરટીઆઇ એક્ટ હેઠળ જે માહિતી માંગી હતી તેના પુરાવા છે. જે આક્ષેપ કર્યા છે તે સાચા છે. માજી મુખ્યમંત્રી સામે આક્ષેપ કરવા સહેલા નથી. માજી મુખ્યમંની સહીથી હેતુ ફેર થયું. નોટીસ મળે કોર્ટમાં જવાબ આપવામાં આવશે. સત્ય બહાર આવવુ જોઇએ. સીબીઆઇની તપાસ થવી જોઇએ.
Continues below advertisement