PM મોદીએ ગાંધીનગરમાં સ્વ.નરેશ કનોડિયાના નિવાસસ્થાને જઇ શ્રદ્ધાંજલિ આપી
Continues below advertisement
PM મોદીનું સ્વાગત કરવા માટે મુખ્યમંત્રી રૂપાણી, સહિત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા. કેશુબાપાને શ્રદ્ધાસુમન પાઠવી વડાપ્રધાન કનોડિયા બંધુના નિવાસસ્થાને રવાના થયા હતા. ત્યારબાદ નરેશ અને મહેશ કનોડીયાને શ્રદ્ધાંજલિ આપી પરિવારને સાંત્વના પાઠવી હતી.
Continues below advertisement