વેક્સિન ઉપ્તાદન કરતી કંપનીઓ ખાનગી હોસ્પિટલોને ચાર્જ લઇને વેક્સિન આપે છેઃ CM રૂપાણી
Continues below advertisement
ચાર્જેબલ વેક્સિનને લઈને મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, વેક્સિન ઉત્પાદન કરતી કંપનીઓ ખાનગી હોસ્પિટલો પાસેથી ચાર્જ લઈને વેક્સિન આપે છે. એપોલો, શેલ્બી અને કેડિલા કંપની ચાર્જેબલ વેક્સિન આપી રહી છે. રજિસ્ટ્રેશન એક વ્યવસ્થાના ભાગરુપે ચાલુ રાખ્યું હોવાની CMએ વાત કહી હતી.
Continues below advertisement