રાજ્યમાં વકરેલી કોરોનાની સ્થિતિને લઈ ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા પર ઉઠ્યા સવાલ, જુઓ વીડિયો

Continues below advertisement

કોરોના સંક્રમણના (Coronavirus) કારણે કર્ફ્યૂ (Curfew) કે લોકડાઉન (Lockdown) લગાવવું પડે તેવી સ્થિતિ હોવાનું હાઈકોર્ટે (Highcourt) અવલોકન કર્યું છે. .રાજ્યભરમાં ત્રણથી ચાર દિવસનો કર્ફ્યૂ લાદવા અને વિક એંડ કર્ફ્યૂ બાબતે સરકાર જરૂરી નિર્ણય લે એવી હાઇકોર્ટે ટકોર કરી છે. તેની વચ્ચે ગાંધીનગર મનપાની ચૂંટણી યોજાવા પર સવાલો ઉઠી રહ્યાં છે. ચૂંટણી રદ્દ કરવાનો નિર્ણય લેવાય તો કૉંગ્રેસનું તેને  સમર્થન છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram