ગાંધીનગર મનપાની ચૂંટણીમાં કોંગ્રેસ હવે વિશ્વાસુઓને આપશે તક, જુઓ વીડિયો
Continues below advertisement
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં પહેલા વિશ્વાસુને તક આપવાની નિરીક્ષક ડો. જીતુ પટેલે વાયદો કર્યો છે. તેમણે કહ્યું કે,પક્ષ પ્રત્યેની વફાદારી ચકાસીને ટિકિટ માટે શોર્ટલિસ્ટ કરાશે.
Continues below advertisement
Tags :
Gujarati News Congress GANDHINAGAR Election ABP ASMITA Municipal Corporation Manpa Jitu Patel Inspector