ગાંધીનગરઃ આરોગ્ય વિભાગ નર્સિગ સ્ટાફની સીધી ભરતી કરશે, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
નર્સિંગ સ્ટાફની સીધી ભરતીમાં વધુ 308 જગ્યાનો ઉમેરો કરાઈ કુલ 1 હજાર 8 નર્સનો ભરતી કરવાનો નિર્ણય કરાયો છે. એટલું જ નહીં સ્ટાફ નર્સિંગ ભરતીની જાહેરાતમાં છેલ્લા વર્ષના નર્સિંગ વિદ્યાર્થીઓની રજૂઆતને ધ્યાનમાં રાખી અરજી કરવાની તારીખો લંબાવાઈ છે. હવે 28 ફેબ્રુઆરી સુધીમાં સ્ટાફ નર્સીંગની ભરતી માટે અરજી કરી શકાશે..