ગાંધીનગર મનપાની ચૂંટણી માટે ભાજપે કોને બનાવ્યા ઇન્ચાર્જ?, જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપે આગામી ચૂંટણીઓ અંગે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગર મનપા અને મોરવા હડફ પેટા ચૂંટણીને લઈને ભાજપે નિર્ણય લીધો છે. ગાંધીનગર મનપા માટે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રજની પટેલ, અમિત ઠાકરને ચુંટણી ઈન્ચાર્જ બનાવ્યા છે જ્યારે મોરવા હડફ પર વિધાનસભા પેટાચૂંટણી માટે પ્રદિપસિંહ જાડેજા, ભાર્ગવ ભટ્ટ, પરાક્રમસિંહ જાડેજાને ઇન્ચાર્જ બનાવ્યા છે.
Continues below advertisement