આ આંદોલન કોગ્રેસનું નહી ખેડૂતોનું આંદોલનઃ અમિત ચાવડા

Continues below advertisement

કૉંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું હતું કે, આ આંદોલન કૉંગ્રેસનું નહીં પણ દેશને કંપની રાજમાંથી બચાવવાનું છે. સરકાર ધમકી આપવાનું બંધ કરે. નવા કૃષિ કાયદાથી ખેડૂતોની સ્થિતિ કફોડી બની જશે તેવો ચાવડાએ આરોપ લગાવ્યો હતો

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram