ગાંધીનગરમાં કોગ્રેસે યોજી બેરોજગારી યાત્રા, પોલીસે કાર્યકરોની કરી અટકાયત

Continues below advertisement
ગાંધીનગરમાં ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતની આગેવાનીમાં બેરોજગારીને લઈ યુથ કૉગ્રેસે યાત્રા યોજી હતી. યુથ કૉંગ્રેસના કાર્યકરો બેનરો સાથે સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા અને બેરોજગારી યાત્રા યોજી હતી. જો કે બાદમાં પોલીસે યુથ કૉગ્રેસના કાર્યકરોની અટકાયત કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram