પત્રકારે એવું તે શું પૂછ્યું કે રૂપાલાએ કહ્યુ- ‘વોટ ડુ યુ મિન ઇટ બાય’

Continues below advertisement

કેંદ્રીય મંત્રી પરુષોત્તમ રૂપાલાએ ગાંધીનગરમાં વેક્સીનનો બીજો ડોઝ લીધો હતો. તેમણે વેક્સીનનો પ્રથમ ડોઝ દિલ્હીમાં લીધો હતો. કોરોનાની રસી લેવા માટે પરુષોત્તમ રૂપાલાએ લોકોને અપીલ કરી હતી. તેમણે ભાજપના કાર્યકરો અને નેતાઓને ગાંધીનગર મહાનગરપાલિકાના ચૂંટણી પ્રચારમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવા સલાહ આપી હતી. માત્ર ચૂંટણી જીતવા મોટા કાર્યક્રમો ન કરવા અને સોશિયલ ડિસ્ટંસના નિયમો ન તોડવાની રૂપાલાએ સલાહ આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram