UP: હાથરસ ગેંગરેપના ચાર આરોપીઓને ગાંધીનગર FSL લવાયા, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ઉત્તર પ્રદેશના હાથરસ ગેંગરેપ કેસના ચારેય આરોપીઓને ગાંધીનગર એફએસએલ લાવવામાં આવ્યા હતા. ચારેય આરોપીઓના સાયકોલોજીકલ અને નાર્કો સહિતના તમામ ટેસ્ટ અહી કરવામાં આવશે.