Vibrant Gujarat 2024 | Bhupendra Patel | પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ અને પાયોનીયર

Continues below advertisement

Vibrant Gujarat 2024 | Bhupendra Patel | 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનું નિવેદન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાયબ્રન્ટ સમિટના આર્કિટેક્ટ અને પાયોનીયર છે. બિઝનેસ બ્રાંડિંગને નરેન્દ્રભાઈએ બોન્ડિંગ સાથે જોડ્યું. ગુજરાતે વિશ્વ વેપારમાં પ્રમુખ સ્થાન મેળવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટ વિશ્વ માટે નોલેજ સેરિંગ અને નેટવર્કિંગનું ઉત્તમ સ્થળ બન્યું છે. ગિફ્ટ સિટી ફાયનાન્સ અને ફિંટેક કંપનીનું હબ બન્યું છે. ગુજરાતના આ મોડેલથી પ્રેરિત થઈ દેશના અન્ય રાજ્યોએ પણ વાયબ્રન્ટ સમિટ શરૂ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram