Gandhinagar: CM રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં શું કરાઈ ચર્ચા, શું ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું?
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar)માં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠક(cabinet meeting) પુરી થઈ છે. આ અંગે ગૃહરાજ્યમંત્રી પ્રદિપ સિંહ જાડેજાએ જણાવ્યું કે, જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં કામ કરતી એટેન્ડેન્ટની છેડતી અંગે તપાસના આદેશ અપાયા છે. પરિસ્થિતિ પ્રમાણે રથયાત્રા અંગે નિર્ણય લેવાશે.
Continues below advertisement