કોણ બનશે મેયર?: ગાંધીનગરના વોર્ડ નંબર-11ના રહીશો કેવા મેયર ઈચ્છી રહ્યા છે?
Continues below advertisement
ગાંધીનગર(Gandhinagar )ના વોર્ડ નંબર-11ના રહીશોએ તેમની સમસ્યાઓ જણાવી છે. અહીંયા ગટરની સફાઈની સમસ્યા છે. ગ્રામપંચાયતની સ્થિતિ સારી હોવાનુ સ્થાનિકોએ જણાવ્યું છે. ગ્રામપંચાયતમાં જઈને રજુઆત કરવાથી તાત્કાલિક નિકાલ આવતો હતો.
Continues below advertisement