વાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
06 Dec 2021 10:55 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવાયબ્રન્ટ સમિટ મામલે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં વધુ 12 એમઓયુ કરાયા. 2 અઠવાડિયામાં 38 હજાર કરોડના થયા છે એમઓયુ. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ તરીકે જગદીશ ઠાકોરે સંભાળ્યો ચાર્જ. કોંગ્રેસ કાર્યાલયે ધારાસભ્યો અને કાર્યકરો રહયા ઉપસ્થિત. કોંગ્રેસના પૂર્વ સાંસદ જોડાયા ભાજપમાં. દિલ્લીમાં ધારણ કર્યો ખેસ. કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોના દેવા માફ કરીશું.