રાજ્યના 19 પોલીસકર્મચારીને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ, 19માંથી બે પોલીસકર્મીને રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે
Continues below advertisement
રાજ્યના 19 પોલીસકર્મચારીઓને (19 out of 19 state policemen) શ્રેષ્ઠ કામગીરી (Outstanding Performance) કરવા બદલ એવાર્ડ (awarded) આપવામાં આવશે. રાજ્યના બે પોલીસકર્મીઓને રાષ્ટ્રપતિ ચંદ્રક (President's Medal) અને 17 પોલીસકર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ એવાર્ડ આપવામાં આવશે. હાલોલના DYSP હરપાલસિંહ રાઠોડને રાષ્ટ્રપતિ ચંદ્રક એનાયત કરાશે. આસિસ્ટન્ટ ઈંટલીજન્સ ઓફિસર પ્રેમજીભાઈ પરમારને પણ રાષ્ટ્રપતિ ચંદ્રક અપાશે.
Continues below advertisement
Tags :
World News State Policeman Updates Gujarat Samachar ABP News Live ABP Asmita Live ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Updates Samachar Live President's Medal