જુનાગઢના માંગરોળમાં 2 ઇંચ વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોને રાહત
Continues below advertisement
સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ સર્જાયો છે. જુનાગઢના માંગરોળમાં 2 ઇંચ જેટલો વરસાદ ખબક્યો છે. આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી મેઘરાજાની પધરામણી થઈ હતી. વાતાવરણમાં ઠંડક પ્રસરતા ગરમીથી લોકોને રાહત થઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરતા લોકોને મુશ્કેલી પડી હતી.
Continues below advertisement
Tags :
Junagadh Mangrol Rain People Relief 2 Inches ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV