રાજ્યમાં વરસાદને કારણે 20 સ્ટેટ હાઈવે કરાયા બંધ, કયા કયા માર્ગો થયા બંધ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Sep 2021 10:14 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં વરસાદના કારણે 20 સ્ટેટ હાઈવે બંધ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં પંચાયતના 179 રસ્તાઓ વરસાદને કારણે બંધ કરી દેવાયા છે. પોરબંદરમાં પંચાયતના 19 માર્ગોને બંધ કરી દેવામાં આવ્યા છે.