Ahmedabad ના થલતેજમાં ડબલ મર્ડર કેસ, 200 CCTV તપાસવામાં આવ્યા

Continues below advertisement
અમદાવાદના થલતેજમાં ડબલ મર્ડર બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના જેસીપી, ડીસીપી, એસીપી સહિત 150 જેટલા કર્મીઓ કામે લાગ્યા છે. અત્યાર સુધીમાં 200 સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram