સુરતમાં 25 વર્ષીય રત્નકલાકારે કરી આત્મહત્યા, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં 25 વર્ષીય રત્નકલાકારે કરી આત્મહત્યા. ખેડૂત નેતા દિલીપ સખિયાનો દાવો. ચણા, જીરુંના પાકને માવઠાથી નુકસાન. ઉત્તર ગુજરાતમાં માવઠાની અસર. ખેડૂતો મુકાયા ચિંતામાં. અમરેલીના ઝાફરાબાદમાં યુવા ભાજપના મહામંત્રી ડૉ.નરેશ દેસાઈએ ગાઈડ લાઈનના ઉડાવ્યા લીરેલીરા. કોવિડ સામે ભારતને વધુ એકવાર મળી સિદ્ધિ. એક સાથે 2 વેક્સીન અને 1 દવાને અપાઈ મંજૂરી.  દેશમાં 24 કલાકમાં 6 હજાર જેટલા કોરોના કેસ નોંધાયા. મહેસાણાની રૂપેણ નદીમાં છોડાયું પાણી. ખેડૂતો થયા ખુશ. વાતાવરણમાં પલટો આવ્યો બાદ મોરબીમાં વરસાદ પડ્યો.  કોર્બકવેક્સ વેક્સીન સ્વદેશની ત્રીજી રસી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram