Gujarat Panchayat Election 2021:સાવરકુંડલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 31.14 ટકા મતદાન નોંધાયુ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 31 જિલ્લા પંચાયત, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતો માટે મતદાન થઇ રહ્યું છે. અમરેલીની સાવરકુંડલા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 31.14 ટકા મતદાન નોંધાયુ છે. જ્યારે બાબરા નગરપાલિકામાં અત્યાર સુધીમાં 36 ટકા મતદાન નોંધાયું છે.