રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 394 કેસ, તંત્ર બન્યું સતર્ક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં ફરી કોરોનાનો કહેર જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં 394 કેસ નોંધ્યા છે. વિવિધ જિલ્લાઓમાં કોરોના સામે રક્ષણ મેળવવા માટે તંત્ર સતર્ક બન્યું છે. વેક્સીન માટે પણ લોકોને જાગૃત કરાયા છે. તમામ લોકો કોરોના ગાઈડ લાઇનનું પાલન કરે તે જરૂરી બન્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram