રાજ્યમાં 1 માર્ચથી કોરોના વેક્સીનનો ત્રીજો તબક્કો શરૂ, 522 ખાનગી હોસ્પિટલમાં અપાશે વેક્સીન
Continues below advertisement
રાજ્યમાં રસીકરણનો ત્રીજો તબક્કો એક માર્ચથી શરૂ થશે. 60 વર્ષથી વધુ વયના લોકોને અપાશે કોરોનાની રસી તો 45થી વધુની ઉંમરના કો-મોર્બિડ વ્યકિતઓને રસી અપાશે. 522 માન્યતા પ્રાપ્ત ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની રસી લઇ શકાશે. આ અંગેની જાહેરાતો નીતિન પટેલે કરી હતી.
Continues below advertisement