ભુજ શહેરનો 474મો સ્થાપના દિવસ, હાનગરનો દરજ્જો આપવાની માંગ ઉઠી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ભુજ શહેરનો 474મો સ્થાપના દિવસ. મહાનગરનો દરજ્જો આપવાની માંગ ઉઠી હતી. સંવત 1605માં ભુજની સ્થાપના કરવામાં આવી હતી. ખીલી પૂજનની પરંપરા અહીં જોવા મળી હતી. વિનાશકારી ભૂકંપ બાદ ભુજ શહેર વિકાસની દિશામાં હરણફાળ ભરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram