રાજ્યમાં ઓમીક્રોનના નોંધાયા એક જ દિવસમાં 5 કેસ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
29 Dec 2021 06:59 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજ્યમાં ઓમીક્રોનના નોંધાયા એક જ દિવસમાં 5 કેસ. કચ્છના જખૌમાં માછીમાર ઈજાગ્રસ્ત થતા કોસ્ટગ્રાડ આવ્યું મદદે. કોરોના અને ઓમીક્રોનના સંકટને જોતા મંગળવારે વિશ્વભરમાં 2 હજાર કરતા વધુ ફ્લાઇટ રદ્દ કરવામાં આવી. અમદાવાદમાં 12 દિવસમાં 22 ઘણા કોરોનાના કેસ નોંધવામાં આવ્યા. 24 કલાકમાં દેશમાં ઓમીક્રોનના કુલ કેસની સંખ્યા 128 પર પોહચી. સુરતમાં 5 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી મોતને ઘાટ ઉતારનાર આરોપીને આજીવન કેદની સજા.