પંચમહાલ પાસેના કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પંચમહાલ પાસેના કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતા 5 લોકોના મોત, 12 લોકો ઈજાગ્રસ્ત થયા. પેપર લીકકાંડમાં 12 લોકોની સંડોવણી હોવાની આશંકા. પેપરકાંડમાં પોલીસે 28 લોકોની અટકાયત કરી પુછપરછ કરી. પેપરકાંડના મુખ્ય આરોપી જયેશ પટેલના નિવાસસ્થાને તાળા. સાબરકાંઠામાં આવેલું છે જયેશ પટેલનું ઘર. પેપરલીક કાંડ મુદ્દે યુવરાજ સિંહે ગૌણ સેવા પસંદગી મંડળમાં સોપ્યા પુરાવા. પેપર લીક મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની માહિતી. પ્રાંતિજમાં 8 લોકો સામે ફરિયાદ નોંધાઈ. 10માંથી 6 લોકોની ધરપકડ. ગુજરાતમાં NSUIનું માળખું વિખેરાયુ. અનેક નેતાઓને હોદ્દા પરથી હટાવાયા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram