રાજ્યમાં 50 લાખ લોકોએ નથી ભર્યો ઈ-મેમો, 30 દિવસમાં કરાશે કાર્યવાહી

Continues below advertisement

રાજ્યમાં અત્યાર સુધી 50 લાખ લોકોએ ઈ-મેમો ભર્યો નથી. ટ્રાફિકના નિયમોનો ભંગ કરનાર લોકોએ 120 કરોડ રૂપિયાનો દંડ ભર્યો નથી. હવે ઈ ચલણનો દંડ નહીં ભરનાર વાહનચાલકો સામે 30 દિવસમાં કાર્યવાહી કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram