હિંમતનગરના આ ગામમાં સંક્રમણને અટકાવવા આવો લેવાયો નિર્ણય,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Apr 2021 03:29 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસાબરકાંઠા(Sabarkantha) જિલ્લાના હિંમતનગર(Himmatnagar) તાલુકાના કાણીયોલ ગામમાં વધી રહેલા કોરોના(Corona)ના કારણે 7 દિવસનું સ્વયંભૂ લોકડાઉન લગાવવામાં આવ્યું છે.અહીં સવાર- સાંજ માત્ર 2 કલાક જરૂરી ચીજ વસ્તુઓની દુકાન ચાલું રહેશે.