સેન્સેક્સના 30 શેરમાંથી 8 શેરમાં જોવા મળ્યો વધારો, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

સેન્સેક્સના 30 શેરમાંથી 8 શેરમાં જોવા મળ્યો વધારો. એક્સિસ બેન્કના શેરમાં વધારો. સુરતમાં ખંડણી માંગતી ગેંગ ઝડપાઇ. પોતાના ખર્ચ કાઢવા માટે ખંડણી માંગતા હતા. વડોદરામાં વાઇફાઇનો પ્રોજેક્ટ થયો નિષ્ફળ. 200 કરોડના પ્રોજેક્ટમાં 450 પોલ મુકવાના હતા. પરંતુ 3 વર્ષ બાદ 188 પોલ મુકવાના બાકી છે. ટામેટાના વધેલા ભાવથી ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. 60 રૂપિયા પ્રતિ કિલો ભાવ. બ્રિટનમાં ઓમીક્રોનથી એકનું મોત. સત્તાવાર થઇ જાહેરાત.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram