ભરૂચના આ ગામમાં દિવાલ ધરાશાયી થતા એક બાળકે ગુમાવ્યો જીવ, જુઓ વીડિયો

Continues below advertisement

ભરુચ(Bharuch)ના વાગરાના સડથલા ગામે દીવાલ ધરાશાયી(wall collapsed) થતા 6 વર્ષીય બાળકનું મોત થયું છે.6 વર્ષનો રોહન રમતો હતો ત્યારે જ આ ઘટના બની હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram