બનાસકાંઠાના દાંતીવાડામાં સાત વર્ષની બાળકીના પેટમાંથી નીકળી બંદૂકની ગોળી, જુઓ વીડિયો
Continues below advertisement
બનાસકાંઠાના દાંતીવાડાના વેળાવાસ ગામે રહેતી 7 વર્ષીય બાળકીના પેટમાંથી ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન દરમિયાન બંદૂકની ગોળી મળી આવી હતી. બાળકી પોતાના ખેતરમાં રમતી હતી અને અચાનક જ બેભાન થઈ જતા તેના માતા-પિતા હોસ્પિટલ લઇ આવ્યા હતા જોકે ઓપરેશન દરમિયાન બાળકીના પેટમાંથી ગોળી નીકળી હતી. BSF કેમ્પ નજીક ફાયરિંગ રેન્જમાંથી બાળકીને ગોળી વાગી હોવાનો બાળકીના પિતાએ આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement